Bewafa status In Gujarati

150+ Best Bewafa Status In Gujarati | બેવફા ગુજરાતી શાયરી

નમસ્કાર દોસ્તો આજે હૂ તમારી સાથે Bewafa Status In Gujarati ને શેર કરવાનું છૂ. તો દોસ્તો તમે અહીંયા Bewafa Gujarati Shayari મળી જશે, તમે ગમ શાયરી ગુજરાતી ને તમારા તમામ મીત્રો સાથે શેર કરી શકો છો.

દોસ્તો તમે Bewafa Shayari Gujarati Photos ને ખોજી રહ્યા છો તો તમારું સ્વાગત છે Hindi Yaro વેબસાઈટ મા. અહીંયા તમને Best Bewafa Status In Gujarati નો આનંદ માણી શકો છો. તમે ગમ શાયરી ગુજરાતી નો લાભ લઈ શકો છો. અને ગુજરાતી બેવફા સ્ટેટ્સ ને કોપી કરીને અથવા ડાવોનલોડ કરીને પણ મોકલી શકો છો. અને તમારા તમામ ભાઈબંધો ને પણ એનો લાભ આપી શકો છો. દોસ્તો તમે બેવફા Shayari ને વાહટ્સએપ્પ, સેરચેટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટ્ટર મા શેર કરી શકો છો, મોકલી શકો છો.

Read More: Gujarati Jokes | Funny & Comedy Jokes in Gujarati

Bewafa status In Gujarati

મારો પ્યાર સાચો હતો એટલે તારી યાદ આવતી હતી, જો તારી બેવફાઈ પણ સાચી હોય તો હવે યાદો મા ના આવીશ!!

Bewafa status In Gujarati
એ દિલ સોં જા અબ તેરી શાયરી પઢને વાલી, કિસી ઓર શાયર કી ગઝલ બન ગયી હૈ !!

Bewafa status In Gujarati
બેવફા લોકો ને અમારા થી વધુ કોણ જાણશે, અમે તો એ દીવાના છે, જેને કોઈ ની નફરત થી પણ પ્યાર હતો !!


ફરેબી પણ છૂ, જિદ્દી છૂ અને પથ્થર દિલ પણ છૂ, માસુમિયત ને ખોય નાખી છે મે વફા કરતા કરતા !!


મારા દિલ ની હાલત પણ મારા વતન જેવીજ છે, જેને હુકુમત આપી એનેજ બરબાદ કર્યો !!

Bewafa Status Gujarati 2023

રાજા ની લાશ તારી ગલિયો થી ગુજર રહી છે, જોઈલો મર્યા પછી પણ અમે રસ્તો નથી બદલ્યો !!

મારી મોત ની ખબર એને ના કહેજો દોસ્તો, ઘબરાહત થાઈ છે કે એ ગાંડી ના થઈ જાય ખુશી થી !!

Bewafa status In Gujarati

ક્યોં વફા ઢૂંઢતે હો બેગાનો કી બસ્તી મે, વો દેખો બેવફા જા રહી હૈ કિતની મસ્તી મે !!

દુસ્મન સામે આવવાથી પણ ડરતા હતા, અને એ પગલી દિલ ને રમાડી ને ચાલી ગઈ !!

દોસ્તો ! કોઈએ મારૂ દિલ તોડ્યું છે, હવે તમેજ કહો કે જાન આપું કે જવા દવ !!

ગમ શાયરી ગુજરાતી

જાતે રહે મંદિર – મસ્જિદ માંગને જિસકી ખૈર, વો છોડ ચલા હમે સમજ કે કોઈ ગૈર !!

તને શું લાગે છે કે મને તારી યાદ નથી આવતી ? અરે પાગલ ! કોઈ પોતાની બરબાદીને કેવી રીતે ભૂલી શકે !!

ખોવાઈ ગયા એ લોકો પણ આ દુનિયાની ભીડમાં, જેણે વચન આપ્યું હતું મારો હાથ અને સાથ કદી નહીં છોડવાનું !!

Bewafa status In Gujarati

તારી વફા ભલે ના મળી મને, દુઆ કરું છુ કે તને કોઈ બેવફા ના મળે.

મારું દિલ એટલું મોટું નથી કે હું તને બીજાની સાથે જોઈ શકું, પણ વાત જો તારી ખુશીની હોય તો શોખથી જા.

Bewafa Gujarati Shayari

પ્રેમમાં દર્દનો અનુભવ તો ત્યારે થાય દોસ્ત, જ્યારે તમે કોઈને પ્રેમ કરતા હો અને એના દિલમાં કોઈ બીજું હોય !!

બધું સહન કરી શકતો પુરુષ, પત્નીની બેવફાઇ ક્યારેય સહન નથી કરી શકતો !

હવે તો પ્રેમ પણ નોકરી જેવો થઇ ગયો છે, સારી ઓફર મળતા જ લોકો બીજાના થઇ જાય છે !!

Bewafa status In Gujarati

એને મારો સાથ ન આપ્યો તો કદાચ એની કોઈ મજબૂરી હશે, બેવફા તો એ હોઈ ન શકે બસ મારી મોહબ્બત જ અધુરી હશે !!

અમારી સાથે બેવફાઈ કોણ કરે સાહેબ, અમે તો પ્રેમ જ બેવફા સાથે કર્યો હતો !!

Bewafa Shayari and Status

તું બેવફા બની ગઈ, અને હું શાયર બની ગયો !!

ભરોસો ના હોય તો ભૂલી જા મને, બાકી મને કોઈ દિવસ બેવફા ના કહીશ !!

બીજા કોઈનો નહીં માત્ર તારો છું, એના એ જુઠ્ઠા શબ્દો પણ કેવા ગજબના હતા !!

Bewafa status In Gujarati

આજકાલ લોકો પ્રેમ કરતા, ટાઈમપાસ વધારે કરે છે !!

એને બ્લોક કરતા પણ મારી આંગળીઓ ધ્રુજે છે, ને એ કેવા હસતા હસતા દિલ તોડીને ચાલ્યા ગયા !!

બેવફા સનમ થી તો સિઘરેટ સારી, દિલ બળી નાંખે છે પણ હોટો થી તો લાગે છે!!

Frequently Asked Questions

બેવફા ગુજરાતી શાયરી કે આર્ટિકલ શું છે?

આ આર્ટિકલ તમારી મનપસંદ ગુજરાતી શાયરીની સૂચિ અને અર્થસહિત વાંચવા માટે છે.

કેમ કોઈ બેવફા સ્ટેટસ પસંદ કરે છે?

બેવફા સ્ટેટસ માં અનુભવવાળાઓનો દુ: ખોટાઈ, પ્રેમ અને અનુભૂતિઓ સાથે સંવાદ કરતી શક્તિ છે.

કોનો બેવફા સ્ટેટસ સૌથી પ્રિય છે?

આવા સ્ટેટસ જેનાં શબ્દો અને ભાવનાઓ સાથે વાત કરે છે અને જે વાંચનારે ને હસ્તીને મોટું અનુભવ કરે છે.

ક્યારે સ્ટેટસ બદલાવો?

તમે ચાહો તે સમયે, જ્યારે તમે મહસૂસ કરો કે તમારા ભાવનાઓ બદલ્યા છે. આ મુદ્દા વિશે સ્ટેટસ બદલો.

બેવફા સ્ટેટસ કેમ મહત્વપૂર્ણ છે?

આવી સ્થિતિઓ માટે ભાવનાત્મક સંદેશ આપવું અને અન્યોને તમારી મનપસંદ ભાષામાં વિનાશક માહોલ સાથે સામ્ય સાથે મળવું જોઈએ.

Conclusion

Bewafa Status In Gujarati serves as a platform for readers to immerse themselves in emotionally resonant poetry, exploring themes of love, betrayal, and human relationships.

These statuses offer a means of expression for individuals experiencing similar emotions, fostering a sense of connection and understanding within the Gujarati-speaking community.

Whether seeking solace or seeking to share their own sentiments, readers find comfort and resonance in the words shared within this genre of literature.

Published by

alishan

alishan

Alishan, a prolific writer at statustrends.com, crafts captivating status updates, quotes, images, and short videos to match every mood. With a keen eye for emotion and expression, Alishan ensures you always find the perfect words to convey your feelings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *